અભિનય ગીત સ્પર્ધા
સર્વ વિદ્યાલય કલ્યાણી મંડળ સંચાલિત એસ.વી. કોલેજ ઓફ એજ્યુકેશન અને સુરજબા કોલેજ ઓફ એજ્યુકેશન, કડી, જી. મહેસાણા દ્વારા 28 જૂન 2025ના રોજ "અભિનય ગીત સ્પર્ધા" નું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ બાળગીતો પર અભિનય કરી રજૂઆત કરી. સ્પર્ધામાં કુલ 31 તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો.
વિજેતાઓ:
પ્રથમ ક્રમ: નાયક મયુરી, ચૌધરી તન્વી, ચૌધરી ખુશ્બુ, ચૌધરી પ્રિયા, ચૌધરી મનાલી, ચૌધરી સ્નેહલતા,
દ્વિતીય ક્રમ: Hirald Gamit, Priyanka Vasava, Vanda Vanvli
Comments
Post a Comment